Navsari News : નવસારીમાં ખરાબ રોડને લઈ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

નવસારીમાં રોડને લઈ કોંગ્રેસનો વિરોધ યથાવત રહ્યો છે, બોરિયાચ ટોલનાકા પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે, રોડ ખરાબ હોવાના કારણે કોંગ્રસના ધારાસભ્યની હાજરીમાં વિરોધ કરવામાં આવ્યો છે.

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ધારાસભ્યની હાજરીમાં વિરોધ કરાયો

1/7નવસારી કોંગ્રેસ વિરોધ

નવસારીમાં રોડને લઈ કોંગ્રેસનો વિરોધ યથાવત રહ્યો છે, બોરિયાચ ટોલનાકા પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે, રોડ ખરાબ હોવાના કારણે કોંગ્રસના ધારાસભ્યની હાજરીમાં વિરોધ કરવામાં આવ્યો છે.

2/7નવસારી કોંગ્રેસ વિરોધ

ખરાબ રોડને લઈ નવસારી કોંગ્રસનો નેશનલ હાઈવે જામ કરવાનો પ્રયાસ

3/7નવસારી કોંગ્રેસ વિરોધ

MLA અનંત પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ રોડ પર ઉતરી નોંધાવ્યો વિરોધ

4/7નવસારી કોંગ્રેસ વિરોધ

રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ કર્યો કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ

5/7નવસારી કોંગ્રેસ વિરોધ

રોડ ન બને ત્યાં સુધી ટોલ બંધ કરવા MLAની માગ

6/7નવસારી કોંગ્રેસ વિરોધ

ટોલની માગ નહી સ્વીકારાય તો આંદોલન કરવાની ઉચ્ચારી ચિમકી

7/7નવસારી કોંગ્રેસ વિરોધ

પોલીસે ઘટના સ્થળે જઈને કોંગ્રેસના કાર્યકર્તા અને ધારાસભ્યની કરી અટકાયત

Gallery Ads