કડી ખાતે માર્ગ સલામતી સ્પર્ધાના વિજેતાઓને પરિવહન મંત્રી પ્રવીણ માળીના હસ્તે પુરસ્કાર વિતરણ કરાયું

ગુજરાત રોડ સફેટી ઓથોરીટી દ્વારા ‘માર્ગ સરુક્ષા -જીવન રક્ષા’ થીમ અંતર્ગત રાજ્યકક્ષાનો માર્ગ સલામતી જાગતિૃતિ કાર્યક્રર્યમ યોજાયો હતો.

માર્ગ સરુક્ષા -જીવન રક્ષા

1/6ગુજરાત માર્ગ અને સલામતી પરિવહન મંત્રીના હસ્તે પુરસ્કાર વિતરણ

ગુજરાતમાં અકસ્માતમાં મૃત્યુ પામાનારા લોકોની સંખ્યા વધી રહી છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અકસ્માત રોકવા ટ્રાફિક કાયદા નિયમોનું પાલન કરવાને લઈને એક સ્પર્ધાનું આયોજન કરાય હતું. ગુજરાત રોડ સફેટી ઓથોરીટી દ્વારા ‘માર્ગ સરુક્ષા -જીવન રક્ષા’ થીમ અંતર્ગત રાજ્યકક્ષાનો માર્ગ સલામતી જાગૃતિ  કાર્યક્રર્યમ યોજાયો હતો. આ માર્ગ સલામતી સ્પર્ધામાં જે લોકો વિજેતા થયા તેમનું સન્માન કરાયું. આ પ્રસંગે  પરિવહન મંત્રી  પ્રવીણ માળીએ કહ્યું,  મારા મિત્રનું સીટબેલ્ટ ના પહરેવાના કારણેમાર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. જે દુર્ઘટર્ઘના એ મારું જીવન બદલી નાખ્યું. માર્ગ સલામતી દરેક એ જીવનપર્યતર્ય પાળવી જરૂરી”

2/6માર્ગ અને સલામતી

ગુજરાત રોડ સફેટી ઓથોરીટી દ્વારા ‘માર્ગ સરુક્ષા -જીવન રક્ષા’ થીમ અંતર્ગત રાજ્યકક્ષાનો માર્ગ સલામતી જાગતિૃતિ કાર્યક્રર્યમ યોજાયો હતો. આ ખાસ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ મળી ઉપસ્થિ ત રહ્યા. ઓથોરીટી શાળા અનેકોલેજ કક્ષાએ પોસ્ટર મકિેકિંગ અનેસ્કીટ સ્પર્ધાનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પરુસ્કાર વિતરણ તમે જ ‘એક્સિ ડન્ટ એનાલીસીસ રીપોર્ટ ૨૦૨૪’ના વિમોચનના ઉદ્દેશ્ય સાથે કડી કેમ્પસ ખાતેઆ સમારોહનુંઆયોજન કરવામાંઆવ્યું હતું.

3/6માર્ગ અને સલામતી પરિવહન મંત્રી

પર્યાવરણ મંત્રી, કલાઇમટે ચેન્જ અને વાહનવ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણ માળીએ રાજ્યમાં માર્ગ સલામતી સનિુનિશ્રિ ત કરવા ગુજરાત રોડ સેફટી ઓથોરિ ટી દ્વારા વિવિધ સ્ટેકહોલ્ડર વિભાગોના સહયોગથી હાથ ધરવામાં આવતી. રાજ્યવ્યાપી જાગતિૃતિ અભિયાનોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યુંહતું કે માર્ગ સલામતી માત્ર નીતિ અથવા નિયમ સુધી સીમિત નથી, પરંતુ સામહિૂહિક જવાબદારી અને શિસ્તબદ્ધ વર્તનર્ત ની માગં કરે છે.

4/6પરિવહન મંત્રી

વિદ્યાર્થી ઓનેસંબોધતા જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી એ માર્ગ સલામતીના કાયદાનું પાલન કરવું જોઈએ. આ ઉપરાતં માર્ગ અકસ્માત વિશે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં સર્જાતા માગ અકસ્માતોમાં સૌથી વધુ ૩૫ની વયથી ઓછા યુવાનો પોતાનો જીવ ગુમાવે છે. યુવાનોને માર્ગ સલામતી માટે સ્વ-જવાબદાર વર્તન વિકસે એ માટે પોતાનો વ્યક્તિ ગત અનભુવ જણાવી ટ્રાફિક નિયમોનું પાલન જીવન સરુક્ષા માટેઅનિ વાર્ય હોવાનુંરેખાકિંકિત કર્યું હતું.

5/6ગુજરાત

વધુમાં તેમણે ગુજરાત રોડ સેફટી ઓથોરિ ટી અનેઆર.ટી.ઓ.ગાંધીનગરને અપીલ કરી હતી કે કડી કેમ્પસ ખાતે શાળા-સ્તરના વિદ્યાર્થી ઓ માટેલર્નરર્ન લાયસન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સ અંગે વિશેષ ડ્રાઇવનું આયોજન કરે અને વિ દ્યાર્થીઓને પણ હંમેશા હેલ્મેટ તથા સીટબેલ્ટ પહરેવા તેમજ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા સૂચન કર્યું હતું.

6/6ગુજરાત માર્ગ અને સલામતી

આ પ્રસંગે ડેટા આધારિત વિશ્લેષણથી અકસ્માતોના મળૂ કારણો સમજીને અસરકારક નીતિ ગત પગલાં લેવાઈ શકે તે હેતુથી ગુજરાત રોડ સફેટી ઓથોરિટી દ્વારા તય કરવામાંઆવલે ‘એક્સિ ડન્ટ એનાલીસીસ રીપોર્ટ ૨૦૨૪’ નું પણ માનનીય મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રર્ય મમાં રોડ સેફ્ટી કમિશનર એસ.એ. પટેલ, ગાંધીનગર જિલ્લા પોલીસ અધીક્ષક રવિ તેજા, સ્ટેટ ટ્રાફિ ક બ્રાન્ચ પોલીસ અધિક્ષક પી. સાહિત્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રર્યમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ, શિક્ષકો તથા વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Gallery Ads