Diwali 2025 : દેશભરમાં દિવાળીની ધામધૂમથી કરાઈ ઉજવણી, અયોધ્યાથી લઈને શ્રીનગર સુધી જોવા મળ્યો ભવ્ય નજારો, જુઓ Photos

મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ દીવડા અને રંગબેરંગી રોશનીથી જગમગી રહી છે. આ દરમિયાન લોકોની ભારે ભીડ દરેક જગ્યા પર જોવા મળી રહી છે.

રોશનીથી જગમગી ઉઠ્યું ભારત

1/6diwali 2025

મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ દીવડા અને રંગબેરંગી રોશનીથી જગમગી રહી છે. આ દરમિયાન લોકોની ભારે ભીડ દરેક જગ્યા પર જોવા મળી રહી છે.

2/6diwali 2025

3/6diwali 2025

બીજી તરફ હરિદ્વારમાં હર કી પૌડી પણ દિવાળીના દિવસે સુંદર રીતે રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ તહેવાર પર મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે.

4/6diwali 2025

ત્યારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોક ખાતે આવેલ પ્રતિષ્ઠિત ઘંટા ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દિવાળી 2025ના અવસરે સશસ્ત્ર દળોના સન્માનમાં ઓપરેશન સિંદૂરની પેટર્ન પર માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા છે.

5/6diwali 2025

દિવાળીના અવસરે રામમંદિર પણ રોશનીથી જગમગી રહ્યું છે. આ અદ્ભૂત નજારો જોઈને લોકો અભિભૂત થઈ ગયા છે. રોશનીથી ઝગમગ રામમંદિરની સુંદરતા લોકોને ખુબ જ આકર્ષિત કરી રહી છે. દીવાળીના અવસરે રામમંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.

6/6diwali 2025

પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં દિવાળીના અવસર પર લોકોની ભારે ભીડ ઉમટી છે. આ અવસર પર ગોલ્ડન ટેમ્પલ રોશનીથી જગમગી ઉઠ્યું છે. સુવર્ણ મંદિર પરિસરમાં બંદી છોડ દિવસ અને દિવાળીનો ઉત્સવ એક સાથે મનાવવામાં આવે છે.

Gallery Ads