Kidney Cancer: 5 શરુઆતી લક્ષ્ણોની ન કરો અવગણના, નહીં તો વધશે તકલીફ

કિડની કેન્સર એક ગંભીર બીમારી છે. જેના કારણે દર્દીઓ પોતાની જીવ પણ ગુમાવે છે. શરૂઆતમાં શરીરમાં થતા ફેરફાર સૌ કોઇએ જાણવા જોઇએ. અને તબીબી સારવાર લેવી જોઇએ.

[[$ad]]
[[$googlead]]

[[$alsoread]]

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

  • Follow us on:

શરીરમાં થતાં ફેરફાર તપાસો

1/6cancer

કિડની કેન્સર એક ગંભીર બીમારી છે. જેના કારણે દર્દીઓ પોતાની જીવ પણ ગુમાવે છે. શરૂઆતમાં શરીરમાં થતા ફેરફાર સૌ કોઇએ જાણવા જોઇએ. અને તબીબી સારવાર લેવી જોઇએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

2/6cancer

કિડની કેન્સર કોઇ સામાન્ય બીમારી નથી. તેના લક્ષ્ણો શરૂઆતથી જ શરીરમાં સંકેત આપવાનું શરુ કરે છે. શરૂઆતના લક્ષ્ણોની અવગણના દર્દી માટે ભારે પડી શકે છે. શરીરમાં થતા ફેરફાર પર ધ્યાન આપી આ બીમારીને અટકાવી શકાય છે. આ કેન્સરને સાયલન્ટ કિલર પણ કહે છે.

3/6cancer

ડૉ.સંતોષ ગવલીના જણાવ્યા મુજબ, કિડની કેન્સરના લક્ષ્ણો ટ્યૂમરનો વિસ્તાર વઘારે છે. મોટાભાગે આ રક્તસ્ત્રાવ, મેટાસ્ટેટિક બીમારી અથવા પૈરાનિયોપ્લાસ્ટિક સિંડ્રોના કારણે પણ વધી શકે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે.

4/6cancer

કિડની કેન્સરના લક્ષ્ણો પર નજર કરીએ તો, અચાનકથી વજન ઘટવું, રાત્રે પસીનો આવવો, વાંરવાર તાવ આવવો અને સતત ખાંસી આવવી. આ તમામ સંકેતો દર્દીએ ઓળખવા જરુરી છે.

5/6cancer

આ ઉપરાંત કિડની કેન્સરના લક્ષ્ણો જોઇએ તો શારિરીક થાક લાગવો. અને હાડકાંઓમાં સતત દુઃખાવો રહેવો. આ લક્ષ્ણોની જાણ થતા જ તુરંત તબીબ પાસે તપાસ કરાવવી જોઇએ.

6/6cancer

કિડની કેન્સરનો ઇલાજ શક્ય છે. સમયાતંરે પેશાબની તપાસણી કરાવવી. અલ્ટ્રાસાઉન્ડ અને જરુરત પડવા પર સીટી સ્કેન કરાવવું, સારવાર દરમિયાન કિડની અથવા તેની આસપાસનો ભાગ દૂર કરવામાં આવે છે. જે ખરાબ થઇ ચુક્યો છે. જેનાથી બીમારીને આગળ વધતી અટકાવી શકાય. તો અમુક કિસ્સાઓમાં દવાઓ અને ઇમ્યૂનોથેરાપી દ્વારા પણ સારવાર કરવામાં આવે છે.

Gallery Ads