ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં મીઠી અને રસદાર લીચી દેખાવા લાગે છે. તેનો સ્વાદ જેટલો અદ્ભુત છે, તેટલો જ સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. તે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે સારું નથી. લીચીમાં ઘણી બધી નેચરલ સુગર હોય છે, તેથી સવાલો એ ઊભો થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઈ શકે છે?






