લક્ષ્મી નારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવનું આયોજન

શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ તહેવારોની શરૂઆત થઇ જાય છે અને આ મહિનામાં હિંડોળા દર્શનનું વિશેષ મહ્તવ હોય છે. 15 દિવસ સુધી ભગવાન શ્રીકુષ્ણને અલગ અલગ વસ્તુઓથી શણગારીને હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વાડીગામના લક્ષ્મી નારાયણ મંદિરમાં પણ હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

વ્હાલાના હિંડોળા

1/7WhatsApp Image 2025-08-03 at 9.47.52 AM.jpeg

શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ તહેવારોની શરૂઆત થઇ જાય છે અને આ મહિનામાં હિંડોળા દર્શનનું વિશેષ મહ્તવ હોય છે. 15 દિવસ સુધી ભગવાન શ્રીકુષ્ણને અલગ અલગ વસ્તુઓથી શણગારીને હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વાડીગામના લક્ષ્મી નારાયણ મંદિરમાં પણ હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

2/7photo story MAIN ન્યુ 10 (12)

લક્ષ્મી નારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનનુ આયોજન કરાયુ

3/7photo story MAIN ન્યુ 10 (13)

બિસ્કીટ અને ચોકલેટના હિંડોળો તૈયાર કરી વ્હાલાને હિંડોળે ઝૂલાવ્યા

4/7photo story MAIN ન્યુ 10 (16)

વ્હાલાના અવનવા વાઘાનો હિંડોળો સજાવ્યો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

5/7photo story MAIN ન્યુ 10 (14)

રંગબેરંગી ફુલોનો બાંધ્યો હિંડોળો, હિંડોળે મહેકે મારો કાન્હો

6/7photo story MAIN ન્યુ 10 (15)

દરરોજ નિતનવા હિંડોળા સજાવીને ભગવાનને પારણે ઝૂલાવવામાં આવ્યા

7/7photo story MAIN ન્યુ 10 (17)

ભગવાન શ્રીકૃષ્ણને દરરોજ અલગ અલગ હિંડોળા તૈયાર કરી પારણે ઝૂલાવવામાં આવે છે

Gallery Ads