ચક્રવાત મોંથાને કારણે તેલંગણા થયુ પાણી પાણી, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

ચક્રવાત મોન્થાની અસર હવે વધી રહી છે. ઓડિશા અને આંધ્રપ્રદેશ પછી, તેલંગાણામાં વાવાઝોડાને કારણે જનજીવન ભારે ખોરવાઈ ગયું છે.

Cyclone Montha effect

1/6Cyclone montha rain in telangana

ચક્રવાત મોન્થાની અસર હવે વધી રહી છે. ઓડિશા અને આંધ્રપ્રદેશ પછી, તેલંગાણામાં વાવાઝોડાને કારણે જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

2/6Cyclone montha rain in telangana

વાવાઝોડા મોન્થાની અસરને કારણે વારંગલમાં ભારે વરસાદ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે. નીચાણ વાળા રહેણાંક વિસ્તાર તો આખો પાણીમાં ગરકાવ થયો છે.

3/6Cyclone montha rain in telangana

ઘૂંટણ સમા પાણી ભરાતા વૃદ્ધો તથા બીમાર વ્યક્તિઓને ઉચકીને લાવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

4/6Cyclone montha rain in telangana

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકેલા ભયંકર ચક્રવાત મોન્થાના કારણે તેલંગાણાના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રહેવાસીઓને ભારે અસુવિધા થઈ રહી છે

5/6Cyclone montha rain in telangana

વાવાઝોડા મોન્થાની અસરને કારણે તેલંગણાના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા હતા. વળી મુન્નેરુ નદીમાં જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

6/6Cyclone montha rain in telangana

ડોરનાકલ રેલ્વે સ્ટેશન પર પૂરના પાણી પાટા પર ઘૂસી ગયા છે, જેના કારણે ઘણી ટ્રેનો રોકાઈ ગઈ હતી.

Gallery Ads