કેરલમમાં ફૂટબોલને લઇને અનોખી રીતે ઉજવણી

ફૂટબોલનો જુસ્સો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે અને કેરલમ પણ તેનાથી બાકાત નથી.

ડેમની વચ્ચે વિશાળ કટઆઉટ

1/9Kerala Football Fever

કેરળના ઇડુક્કી જિલ્લામાં યુવાનો દ્વારા અનોખી રીતે ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે.

2/9Lionel Messi Cutout

કેરળના ઇડુક્કી જિલ્લામાં યુવાનો દ્વારા અનોખી રીતે ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો છે.

3/9Idukki News

ઇડુક્કી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો ભાગ એવા કુલમાવુ ડેમ નજીક આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

4/9football

વડક્કેપ્પુઝા ચેક ડેમની વચ્ચે વિશાળ કટઆઉટ સ્થાપિત કરવામાં આવ્યા છે.

5/9Football Celebration

આ કટઆઉટ વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસી અને નેઇમારના છે.

6/9FIFA World Cup 2026 1

યુવાનોમાં બંને ખેલાડીઓની લોકપ્રિયતા ખૂબ જ વધારે જોવા મળે છે.

7/9Vadakkeppuzha Check Dam

સોશિયલ મીડિયા પર પણ આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

8/9Neymar Fans

ફૂટબોલ પ્રેમીઓ માટે આ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

9/9Messi Fans

મેસી અને નેઇમારના ચાહકોએ ઉત્સાહપૂર્વક આ પહેલને સમર્થન આપ્યું છે.

Gallery Ads