ગીરના જંગલના સિંહ જય અને વીરુ જુગલ જોડીની મિત્રતા

ગીર જંગલ સિહોથી ઓળખાય છે અને તેમાં પણ જય વીરુ નામની સિંહ મિત્રોની જોડીથી ગીર જંગલ જાણે કે સુશોભિત થતું હતું. ગીરના બે ડાલા મથ્થા સિંહની લોકપ્રિય જોડી ‘જય-વીરુ’ હવે ઇતિહાસ બની ગઈ છે. 

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ગીર જંગલ સિહોથી ઓળખાય છે

1/7p00

ગીર જંગલ સિહોથી ઓળખાય છે અને તેમાં પણ જય વીરુ નામની સિંહ મિત્રોની જોડીથી ગીર જંગલ જાણે કે સુશોભિત થતું હતું. ગીરના બે ડાલા મથ્થા સિંહની લોકપ્રિય જોડી ‘જય-વીરુ’ હવે ઇતિહાસ બની ગઈ છે. 

2/7p04

ગિરની દંતકથા સમાન જય-વીરુ નામના સિંહની જોડી.

3/7p3

જય-વીરુ'ની જોડી જીવનમાં પણ સાથે રહી અને મૃત્યુમાં પણ સાથે રહી. આ જોડી ગીર જંગલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી.

4/7p2

ગીરના જંગલમાં પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બનેલ સિંહ બેલડી જય અને વીરુ હવે ફોટો અને વીડિયોમાં સમાઈ ગયા છે.

5/7p02

આપણા પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી.

6/7p1

જય અને વીરુ પર અલગ-અલગ સમયે હુમલા કર્યા હતા અને બંનેને ઘાયલ કર્યા હતા.

7/7p01

આ વર્ષે જૂન મહિનામાં જય અને વીરુ પર અલગ-અલગ સમયે હુમલા કર્યા હતા અને બંનેને ઘાયલ કર્યા હતા.

Gallery Ads