વરસાદી માહોલમાં અત્યારે બીમારીથી દૂર રહેવા આપણું આરોગ્ય તંદુરસ્ત રહેવું જરૂરી છે. ફિટનેસ જાળવવા આપણે યોગ અને હળવી કસરતો કરીએ છીએ. છતાં પણ વારંવાર આપણે તાવ અને શરદી જેવી સામાન્ય સમસ્યાના શિકાર થઈ છીએ. આમ, થવાનું કારણ શરીરમાં વિટામિન બી-12ની ઉણપ હોઈ શકે છે. વિટામિન-12ની ઉણપ દૂર કરવા તમે રોજિંદી દિનચર્યામાં આ આહારનું સેવન કરો. જાણો કયા આહારમાંથી આપણને પૂરતા પ્રમાણમાં આ વિટામન મળે છે. આ છે વિટામિન-12ના મુખ્યસ્ત્રોત.






