મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમના 8 ગેટ 6 ફુટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં 86,892 ક્યુસેક આવક થઈ છે. ડેમમાંથી 64,144 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.

ધરોઈ ડેમના 8 ગેટ 6 ફુટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં 86,892 ક્યુસેક આવક થઈ છે. ડેમમાંથી 64,144 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ કહેવાય છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફુટ છે. હાલમાં ધરોઈ ડેમની સપાટી 618.53 ફુટ છે. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 86.68% નોંધાયો છે. નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.

ડેમમાંથી 64,144 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ કહેવાય છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફુટ છે.

ધરોઈ ડેમના 8 ગેટ 6 ફુટ ખોલવામાં આવ્યા છે.