PM Modi 75th Birthday: વડાપ્રધાનના કેટલાક દુર્લભ ફોટા પર એક નજર

પીએમ મોદી 17 વર્ષની ઉંમરે ભારતભરમાં પ્રવાસ કરવા માટે ઘર છોડીને ગયા હતા અને બાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા હતા.

વડાપ્રધાનનો 75મો જન્મદિવસ

1/7thamb pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે, નરેન્દ્ર મોદીના કેટલાક દુર્લભ ફોટા પર એક નજર.

2/7pm

પીએમ મોદી 17 વર્ષની ઉંમરે ભારતભરમાં પ્રવાસ કરવા માટે ઘર છોડીને ગયા હતા અને બાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા હતા.

3/7pm modi

નરેન્દ્ર મોદી તેમના શિક્ષક અને શાળાના આચાર્ય સાથેના ગ્રુપ ફોટો.

4/7pm ji

નરેન્દ્ર મોદી અમદાવાદમાં એક સભાને સંબોધિત કરતી વખતેનો ફોટો.

5/7narendar modi

પીએમ મોદી, સ્વામી વિવેકાનંદના ચિત્ર સાથે.

6/7modiji

નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબા

7/7bday pm

અમિત શાહ સાથે નરેન્દ્ર મોદીનો ફોટો.

Gallery Ads