Dangમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ગિરમાળ ધોધની અદભુત તસવીરો

કુદરતી સૌદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

કુદરતી સૌદર્યથી ભરપૂર ડાંગ

1/6g thambnail (1)

કુદરતી સૌદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. 

2/6g5 (1)

ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસી રહેલા મેઘરાજાને પગલે નદીઓ બે કાંઠે વહેતી હોય અંદાજે 200 મીટરના ઊંચાઈ થી પડતો ગિરમાળ ધોધ પ્રવાસીઓને યાદગાર સંભારણું બની રહ્યું છે.

3/6g4 (1)

ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીનાળા છલકાયા છે. પર્વત પર વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહી રહી છે. ડાંગ જિલ્લામાં આવેલા ધોધ સક્રિય થતા નયન રમ્ય નજારો જોવા મળ્યો છે.

4/6g3 (1)

ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીછમ વનરાઈ થી ઘેરાયેલા ગિરા નદી પર આવેલ ગીરમાળ ધોધનો નજારો માણવા ઉમટી પડતા હોય છે.

5/6g2 (1)

રજાના દિવસોમાં ધોધ જોવા અનેક પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. હાલ ગીરા નદી બે કાંઠે વહી રહી છે. ગિરમાળ ધોધનું સૌંદર્ય જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે.

6/6g1 (1)

લીલીછમ વનરાઈ થી ઘેરાયેલા ગિરા નદી પર આવેલ ગિરમાળ ધોધનો નજારો

Gallery Ads