અમદાવાદમાં PM મોદીના રોડ શોને લઇ ઉત્સાહ, 'ઓપરેશન સિંદૂર'ના બેનરો સાથે મહિલાઓએ કર્યુ સ્વાગત

‘સ્વદેશી અપનાવીશ’ના પોસ્ટર સાથે લોકો હાજર, પીએમના રુટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

PMના આગમનને લઇ લોકોમાં ઉત્સાહ

1/6pm

‘સ્વદેશી અપનાવીશ’ના પોસ્ટર સાથે લોકો હાજર, પીએમના રુટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 

2/6pm modi

PMને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, PM મોદીના સ્કેચ સાથે યુવક પહોંચ્યો

3/6pm modi

નિકોલમાં રોડ શોને લઇને લોકોમાં ભારે ઉત્સાહ, મહિલાઓએ સિંદૂર સાથે PM મોદીનું કર્યુ સ્વાગત

4/6pm modi

વિદ્યાર્થીની દ્વારા તૈયાર કરાયું પોસ્ટર, રોડ શોમાં મહિલાઓ કરતાલ સાથે પહોંચી

5/6pm modi

ભજન ગાઈ PM મોદીનું સ્વાગત, હરિ દર્શન ચાર રસ્તા પર લોકોનો જમવાડો

6/6pm modi

સાંસ્કૃતિ શ્લોક સાથે પંડિતોએ કર્યુ સ્વાગત, બે દિવસીય પ્રવાસે પીએમ મોદી ગુજરાતમાં

Gallery Ads