જેસલમેરમાં વાયુશક્તિ પ્રદર્શન 2026ની તૈયારી, જુઓ Photos

27 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેના પોતાની પૂરી તાકાત સાથે પ્રદર્શન કરશે.

એરસ્પેસ પર રાખશે ચાંપતી

1/6જેસલમેરમાં વાયુશક્તિ 2026ની તૈયારી

આકાશ મિસાઇલ અને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા આખા એરસ્પેસ પર ચાંપતી નજર રાખશે.

2/6જેસલમેરમાં વાયુશક્તિ 2026ની તૈયારી

27 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેના પોતાની પૂરી તાકાત સાથે પ્રદર્શન કરશે. આ મહાભ્યાસમાં રાફેલ, સુખોઇ 30 અને તેજસ સહિત 100થી વારે એરક્રાફ્ટ ભાગ લેશે.

3/6જેસલમેરમાં વાયુશક્તિ 2026ની તૈયારી

પહેલી વાર c-295 વિમાન જેસલમેરના રેગિસ્તાનમાં નાઇટ અસોલ્ટ લેન્ડિંગનો કરતબ બતાવશે. સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર પ્રચંડ પણ દુશ્મનોના ઠેકાણા પર સટીક નિશાન સાધશે.

4/6જેસલમેરમાં વાયુશક્તિ 2026ની તૈયારી

વાયુસેના માંથી રિટાયર થવાને કારણે આ વખતે આકાશમાં બાજીગર મિગ-21 આ અભ્યાસમાં જોવા નહીં મળે. એટલે કે તે આ પ્રદર્શનમાં ભાગ નહીં લે.

5/6જેસલમેરમાં વાયુશક્તિ 2026ની તૈયારી

આકાશ મિસાઇલ અને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા આખા એરસ્પેસ પર ચાંપતી નજર રાખશે.

6/6જેસલમેરમાં વાયુશક્તિ 2026ની તૈયારી

મિત્ર દેશોના આશરે 40 જેટલા સૈન્ય અધિકારીઓ આ શક્તિ પ્રદર્શન જોવા માટે જેસલમેર પહોંચશે.આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ ભારતે પાકિસ્તાનને આ અભ્યાસની જાણકારી આપી દીધી છે.

Gallery Ads