રાજ્યભરમાં રક્ષાબંધનની ઉજવણી, મુખ્યમંત્રીને ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી

રાજ્યભરમાં રક્ષાબંધનની ઉજવણી  કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજભવનમાં હોલમાં ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

રાજ્યભરમાં રક્ષાબંધનની ઉજવણી

1/6pthamb

રાજ્યભરમાં રક્ષાબંધનની ઉજવણી  કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજભવનમાં હોલમાં ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે.

2/6p6

અંબાજીમા રાખડી પૂનમે મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

3/6p5

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને આદિવાસી બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે. મંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુ ના આશીર્વાદ આપ્યા.

4/6p4

કેન્દ્રીય જળ સચય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઘરે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. બહેન સુરેખાએ ભાઈ સી.આર.પાટીલને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે.

5/6p03

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી છે. રાજભવનમાં હોલમાં ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી છે.

6/6p02

અમદાવાદમાં પોલીસની SHE Team એ ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઊજવણી કરી.

Gallery Ads