Ahmedbaadમાં ભગવાન જગન્નાથ સોનાવેશના દર્શન, ગજરાજોનું કરાયું પૂજન, Photos

અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. જમાલપુર મંદિર ખાતે ગજરોજ નેત્રોત્વસ વિધિ બાદ આજે ભગવાન જગન્નાથ સોનાવેશના દર્શન કરવા નાના ભૂલકાઓ વહેલી સવારે મંદિર પહોંચ્યા હતા. આજે રથાયાત્રા પૂર્વે મંદિરમાં નગરયાત્રાના રથ મંદિરમાં પ્રાંગણમાં વાજતે ગાજતે પ્રવેશ કરવામાં આવ્યો. આ પ્રસંગે BCCI ચેરમેન જય શાહ અને પરિમલ નથવાણી હાજર રહ્યા હતા. 

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

રથયાત્રાની તડામાર તૈયારીઓ

1/7

અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. જમાલપુર મંદિર ખાતે ગજરોજ નેત્રોત્વસ વિધિ બાદ આજે ભગવાન જગન્નાથ સોનાવેશના દર્શન કરવા નાના ભૂલકાઓ વહેલી સવારે મંદિર પહોંચ્યા હતા. આજે રથાયાત્રા પૂર્વે મંદિરમાં નગરયાત્રાના રથ મંદિરમાં પ્રાંગણમાં વાજતે ગાજતે પ્રવેશ કરવામાં આવ્યો. આ પ્રસંગે BCCI ચેરમેન જય શાહ અને પરિમલ નથવાણી હાજર રહ્યા હતા. 

2/7

રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં આજે સુંદર નજારો જોવા મળ્યો. ગતરોજ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ પૂર્ણ કર્યા બાદ આજે સોનાવેશના કરવા વહેલી સવારે મંદિરે ભક્તો પહોંચ્યા હતા.

3/7

મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા ગજરાજનું પૂજન કરવામાં આવ્યું. પરંપરાગત રીતે 18 ગજરાજોની પૂજન વિધિ મંદિરમાં કરવામાં આવી. આવતીકાલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગતગુરુ ની પદવી આપવામાં આવશે.

4/7

મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા ગજરાજનું પૂજન કરવામાં આવ્યું. પરંપરાગત રીતે 18 ગજરાજોની પૂજન વિધિ મંદિરમાં કરવામાં આવી. આવતીકાલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગતગુરુ ની પદવી આપવામાં આવશે.

5/7

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વે ગજરાજો મંદિરમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે આ શોભાયાત્રા ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને બલરામના માસ્ક પહેરી ભક્તોએ ભક્તિભાવ દર્શાવ્યો.

6/7

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વે ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય, ગરબા સાથે ગજરાજોનું સ્વાગત કરવામાં આવ્યું. આજે મંદિરના પ્રાંગણમાં ગણપતિ સ્વરૂપ 18 ગજરાજોનું પૂજન કરાયું.

7/7

આજે લોકગાયિકા ભૂમિ પંચાલે જગન્નાથ મંદિરના દર્શન કર્યા. ભૂમિ પંચાલ દર વર્ષે રથયાત્રા પૂર્વે ભૂમિ જગન્નાથનના દર્શન કરે છે. રથયાત્રાને લઈ ભૂમિએ ગાયું ભગવાન જગન્નાથનું ભજન. દર વર્ષે આશા અને આસ્થા સાથે દર્શનનો ભૂમી આનંદ લે છે.

Gallery Ads