Rathyatra 2025: ભગવાન જગન્નાથજીને મિક્ષ ફ્રુટનો અન્નકુટ ધરાવવામાં આવ્યો, જુઓ તસવીરો

રથયાત્રા 27 જૂન 2025ના રોજ છે. તે યાત્રામાં ઘણા લાખો ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા જાય છે. રણછોડ રાયના મોસાળ સરસપુરમાં તેમને 

[[$ad]]
[[$googlead]]
મિક્ષ ફ્રુટનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. ભગવાન રણછોડ રાયને ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન રણછોડ રાયના મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું હતું, તેમજ ફ્રુટોથી પણ મંદિરની સજાવટ કરવામાં આવી હતી.


  • Follow us on:

[[$alsoread]]

મિક્ષ ફ્રુટનો અન્નકુટ ધરાવવામાં આવ્યો

1/6

રથયાત્રા 27 જૂન 2025ના રોજ છે. તે યાત્રામાં ઘણા લાખો ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા જાય છે. રણછોડ રાયના મોસાળ સરસપુરમાં તેમને મિક્ષ ફ્રુટનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. ભગવાન રણછોડ રાયને ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન રણછોડ રાયના મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું હતું, તેમજ ફ્રુટોથી પણ મંદિરની સજાવટ કરવામાં આવી હતી.


2/6

જગન્નાથ રથયાત્રાનું ધાર્મિક મહત્વ ખૂબ રહેલું છે. આ યાત્રા સમાનતાનું પ્રતિક છે, જેમાં દરેક વર્ગના લોકોને એકસરખો ભાવ મળે છે.

3/6

રણછોડ રાયના મોસાળ સરસપુરમાં તેમને મિક્ષ ફ્રુટનો પ્રસાદ્ર ચઢાવવામાં આવ્યો છે.

4/6

ભગવાન રણછોડ રાયના મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું હતું, તેમજ ફ્રુટોથી પણ મંદિરની સજાવટ કરવામાં આવી હતી.

5/6

ભગવાન રણછોડ રાયને મિક્ષ ફ્રુટનો અન્નકુટ ધરાવવામાં આવ્યો. ભગવાન રણછોડ રાયને કેરી, મોસંબી, ખજૂર, કેળા,ચીકુ, કીવી, સફરજન, ચેરી, જાંબુ વગેરે ફ્રુટનો પ્રસાદ્ર ચઢાવવામાં આવ્યો.

6/6

ભગવાન રણછોડ રાયને ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન રણછોડ રાયની આજુ-બાજુ પણ ખૂબ સુંદર ફુલોની સજાવટ કરવામાં આવી હતી.

Gallery Ads