ટેસ્ટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનારા ટોપ ભારતીય બોલરો, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

ભારતે ટેસ્ટ ક્રિકેટમાં દેશ અને દુનિયાને ઘણા મહાન બોલરો આપ્યા છે. આમાં રવિચંદ્રન અશ્વિન, કપિલ દેવ અને ઝહીર ખાનના નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ મેડન ઓવર કયા બોલરે ફેંકી છે.


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

ભારતીય બોલર્સે મચાવી ધૂમ

1/6Cricketer

ભારતે ટેસ્ટ ક્રિકેટમાં દેશ અને દુનિયાને ઘણા મહાન બોલરો આપ્યા છે. આમાં રવિચંદ્રન અશ્વિન, કપિલ દેવ અને ઝહીર ખાનના નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ મેડન ઓવર કયા બોલરે ફેંકી છે.


2/6Cricketer

અનિલ કુંબલે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ખેલાડી છે. તેમને 132 ટેસ્ટ ક્રિકેટ મેચોમાં કુલ 1576 મેડન ઓવર ફેંકી છે.

3/6Cricketer

ભારત માટે બિશન સિંહ બેદીએ 67 ટેસ્ટ ક્રિકેટ મેચોમાં કુલ 1096 ઓવર ફેંકી છે. ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકવાના મામલે તેઓ બીજા નંબરે છે.

4/6Cricketer

ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકવાના મામલે ત્રીજા નંબરે કપિલ દેવ છે. તેમને ભારત માટે 131 ટેસ્ટ મેચોમાં 1060 મેડન ઓવર ફેંકી છે અને આ દરમિયાન કુલ 434 વિકેટ લીધી છે.

5/6Cricketer

ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં મેડન ઓવર ફેંકવાના મામલે રવિચંદ્રન અશ્વિન ચોથા નંબરે છે. તેને ભારત માટે 106 ટેસ્ટ મેચોમાં 907 મેડન ઓવર ફેંકી છે અને 537 વિકેટ લીધી છે.

6/6Cricketer

હરભજન સિંહે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 871 ઓવર ફેંકી છે અને આ દરમિયાન તેને કુલ 417 મેડન ઓવર ફેંકી છે. હરભજન ભારત માટે ટેસ્ટમાં હેટ્રિક લેનાર પહેલો બોલર છે.

Gallery Ads