Gandhinagar : ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવે CM સાથે કરી શુભેચ્છા મુલાકાત, જુઓ Photos

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી.

ખેલાડીએ પરિવાર સાથે કરી મુલાકાત

1/6cm bhupendra patel

મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમની દિકરીઓએ ઈતિહાસ રચ્યો છે અને પ્રથમ વખત વર્લ્ડ કપમાં જીત મેળવી છે.


2/6radha yadav

મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમની દિકરીઓએ ઈતિહાસ રચ્યો છે અને પ્રથમ વખત વર્લ્ડ કપમાં જીત મેળવી છે.

3/6radha yadav with cm bhupendra patel

મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી.

4/6radha yadav with mother and cm bhupendra patel

વડોદરાની રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે સમાવેશ થયો હતો.

5/6cm bhupendra patel with radha yadav

તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.

6/6cm bhupendra patel with radha yadav family

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી. આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gallery Ads