WTC સૌથી વધુ વિકેટ લેનાર બેટ્સમેન કોણ છે? લિસ્ટમાં કેટલા ભારતીય સામેલ?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રણ ચક્ર પૂર્ણ થઈ ગયા છે અને ચોથું ચક્ર રમાઈ રહ્યું છે. જ્યાં ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જેવા ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનાર બેટ્સમેન કોણ છે.

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ભારતીય ખેલાડીઓએ મચાવી ધૂમ

1/6WTC Bowlers

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રણ ચક્ર પૂર્ણ થઈ ગયા છે અને ચોથું ચક્ર રમાઈ રહ્યું છે. જ્યાં ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જેવા ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનાર બેટ્સમેન કોણ છે.

2/6World Test Championship bowlers

નાથન લાયનએ WTCમાં સૌથી વધુ 210 વિકેટ લીધી છે. પેટ કમિન્સે WTCમાં કુલ 207 વિકેટ લીધી છે.

3/6World Test Championship bowlers

આર અશ્વિનને WTCમાં કુલ 195 વિકેટ લીધી છે. મિચેલ સ્ટાર્કે WTCમાં 176 વિકેટ લીધી છે.

4/6World Test Championship bowlers

જસપ્રીત બુમરાહે WTCમાં કુલ 161 વિકેટ લીધી છે. કાગિસો રબાડાએ WTCમાં કુલ 160 વિકેટ લીધી છે.

5/6World Test Championship bowlers

સ્ટુઅર્ટ બોર્ડે WTCમાં કુલ 134 વિકેટ લીધી છે. રવીન્દ્ર જાડેજાએ WTCમાં કુલ 131 વિકેટ લીધી છે.

6/6World Test Championship bowlers

ટિમ સાઉદીએ WTCમાં કુલ 127 વિકેટ લીધી છે. જોશ હેઝલવુડે WTCમાં કુલ 117 વિકેટ લીધી છે.

Gallery Ads