ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ 20 જૂનથી શરૂ થવાની છે. આ વખતે ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે.
[[$ad]]
[[$googlead]]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ 20 જૂનથી શરૂ થવાની છે. આ વખતે ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે.

ભારતીય ખેલાડીઓને મેચ રમવાના આધાર પર મેચની રકમ મળે છે. કોઈ પણ મેચ રમવા માટે ખેલાડીઓને નિશ્ચિત રકમ મળે છે.

એક ટેસ્ટ મેચ રમવા પર ભારતીય ખેલાડીઓને 15 લાખ રૂપિયા ફી મળે છે.

ભારતીય ખેલાડીઓને વનડે મેચ રમવા માટે લગભગ 6 લાખ રૂપિયા મળે છે.

આ સિવાય T20 મેચ રમવા માટે ખેલાડીઓને 3 લાખ રૂપિયા મેચ ફી મળે છે.

BCCI દ્વારા ખેલાડીઓને ચાર કેટેગરી અનુસાર અલગ-અલગ ફી આપવામાં આવે છે.