ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ ફેન્સ 20 જૂનના રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો વચ્ચે આ દિવસથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરુઆત થવાની છે. સિરીઝની પહેલી મેચ હેડિંગ્લે લીડ્સમાં રમાશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે અત્યાર સુધી અનેક રોમાંચર ટેસ્ટ સિરીઝની મેચ રમાઈ છે. ક્યારેક બેટ્સમેન તો ક્યારેક બોલરનો દબદબો જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધી રમાયેલી કોઈ એક સિરીઝમાં આ બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે.





