India Vs New Zealand Final : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બ્લૂ આર્મીના રંગમાં રંગાયુ, જુઓ Photos

ટી-20 વિશ્વકપમાં આજે ભારત પાસે ઈતિહાસ રચવાની મોટી તક છે. ભારત ઘર આંગણે વિશ્વકપ જીતનાર ટીમ બની શકે છે. સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તક ભારત પાસે છે. ભારતીય ટીમ અગાઉ બે વખત ચેમ્પિયન બની ચૂકી છે.

તિરંગાના રંગમાં રંગાયો સુપર ફેન

1/7ind vs nz final match ahmedabad (4)

ટી-20 વિશ્વકપમાં આજે ભારત પાસે ઈતિહાસ રચવાની મોટી તક છે. ભારત ઘર આંગણે વિશ્વકપ જીતનાર ટીમ બની શકે છે. સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તક ભારત પાસે છે. ભારતીય ટીમ અગાઉ બે વખત ચેમ્પિયન બની ચૂકી છે, જો કે હજુ સુધી કોઈ ટીમ ઘર આંગણે ચેમ્પિયન બની શકી નથી.


2/7ind vs nz final match ahmedabad (7)

ટી-20 વિશ્વકપમાં આજે ભારત પાસે ઈતિહાસ રચવાની મોટી તક છે. ભારત ઘર આંગણે વિશ્વકપ જીતનાર ટીમ બની શકે છે. સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તક ભારત પાસે છે. ભારતીય ટીમ અગાઉ બે વખત ચેમ્પિયન બની ચૂકી છે, જો કે હજુ સુધી કોઈ ટીમ ઘર આંગણે ચેમ્પિયન બની શકી નથી.

3/7ind vs nz final match ahmedabad (6)

ત્યારે આજે અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ત્યારે હાલમાં મેચ પહેલા સ્ટેડિયમની બહાર ફેન્સનો મોટો જમાવડો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બ્લૂ આર્મીના રંગમાં રંગાયુ છે.

4/7ind vs nz final match ahmedabad (5)

સ્ટેડિયમ જવા રસ્તા પર મોટી સંખ્યામાં બ્લૂ ટી-શર્ટમાં તમામ ભારતીય ફેન્સ પહોંચ્યા છે. ભારતની ટીમના જીતના વિશ્વાસ સાથે દર્શકો સ્ટેડિયમમા લાઈવ મેચ જોવા માટે પહોંચ્યા છે.

5/7ind vs nz final match ahmedabad (1)

બીજી તરફ એક સુપર ફેન તિરંગાના રંગમાં રંગાયો છે અને સ્ટેડિયમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્રણ કલરની દાઢી વાળો અનોખો ક્રિકેટ પ્રેમી ઈન્ડિયન એર ફોર્સના યુનિફોર્મમાં સ્ટેડિયમ પહોંચ્યો છે. ટીમ ઈન્ડિયાનું મનોબળ વધારવા સુપર ફેન સ્ટેડિયમમાં પહોંચ્યો છે.

6/7ind vs nz final match ahmedabad (3)

ફાઈનલ મેચ માટે ફેન્સ પહેલેથી જ એક્સાઈટેડ છે. મેચ જોવા માટે દર્શકો સ્ટેડિયમની બહાર એકઠા થઈ ગયા છે, અને અસંખ્ય માણસો વીડિયો ફરતા જોવા મળી રહ્યા છે.

7/7ind vs nz final match ahmedabad (2)

પવિત્ર નગરી અયોધ્યામાં ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ભારતીય ધ્વજ અને ખેલાડીઓના ફોટા પકડીને ભારતીય ટીમ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Gallery Ads