
મોરોક્કોએ FIFA વર્લ્ડ કપ 2026ના પોતાના બીજા ગ્રુપ C મેચમાં સ્કોટલેન્ડને હરાવ્યું.મોરોક્કોએ આ મેચ 1-0 થી જીતી લીધી.ઇસ્માઇલ સાઈબારીએ એકમાત્ર ગોલ કર્યો, જે FIFA વર્લ્ડ કપ 2026 માં અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ છે. જોકે તેના માતા-પિતા ઉત્તર મોરોક્કોના રહેવાસી હતા. કામની શોધમાં તેના માતા-પિતા સ્પેનમાં સ્થાયી થયા હતા.

ફીફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-Cની બીજી મેચમાં મોરોક્કોએ સ્કોટલેન્ડને 1-0થી હરાવ્યું.મેચનો એકમાત્ર ગોલ ઇસ્માઇલ સાયબારીએ કર્યો. જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ સાબિત થયો.

બ્રાઝિલ સામે 1-1થી ડ્રો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઇસ્માઇલ સાયબારીએ હવે ફિફા વર્લ્ડ કપ 2026નો સૌથી ઝડપી ગોલ કરીને સ્કોટલેન્ડને હરાવ્યું છે.

મોરોક્કો અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ 90 મિનિટ ચાલી હતી પરંતુ ઇસ્માઇલ સાયબારીએ મેચની માત્ર 70મી સેકન્ડમાં જ ગોલ કર્યો. આ વર્લ્ડ કપના ઇતિહાસમાં મોરોક્કો દ્વારા કરવામાં આવેલો સૌથી ઝડપી ગોલ છે.

ફિફા વર્લ્ડ કપ 2026માં સતત બે મેચમાં ગોલ કરીને મોરોક્કો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ઇસ્માઇલ સાયબારી એક સ્ટાર ખેલાડી બન્યો છે.

મોરોક્કોના સ્ટાર ખેલાડી ઇસ્માઇલ સાયબારીનો જન્મ 2001માં સ્પેનમાં થયો હતો. જોકે તેના માતા-પિતા ઉત્તર મોરોક્કોના રહેવાસી હતા. કામની શોધમાં તેના માતા-પિતા સ્પેનમાં સ્થાયી થયા હતા.