WTC ઈતિહાસમાં સૌથી વધુ 5 વિકેટ લેનારા ભારતીય બોલરો, જુઓ લિસ્ટ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતના ઘણા બોલરોએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના આ બોલરોએ WTCના ઈતિહાસમાં અત્યાર સુધી એક ઈનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]
  • Follow us on:

જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

1/6Cricket

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતના ઘણા બોલરોએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના આ બોલરોએ WTCના ઈતિહાસમાં અત્યાર સુધી એક ઈનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.


2/6Jasprit Bumrah

આ લિસ્ટમાં ટોપ પર ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે, જેને WTCના ઈતિહાસમાં કુલ 36 મેચ રમી છે અને 68 ઈનિંગમાં બોલિંગ કરતી વખતે 161 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. જસપ્રીત બુમરાહએ આ દરમિયાન 11 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.

3/6Ravichandran Ashwin

ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલર રવિચંદ્રન અશ્વિનના નામે WTCના ઈતિહાસમાં ઘણા રેકોર્ડ છે. આર અશ્વિને WTCમાં કુલ 41 મેચ રમી હતી અને 78 ઈનિંગમાં બોલિંગ કરી હતી અને 21.49 ની એવરેજથી 195 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન અશ્વિને 11 વખત એક ઈનિંગમાં 5 વિકેટ પણ લીધી છે.

4/6Ravindra Jadeja

આ લિસ્ટમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા નંબરે છે. જાડેજાએ WTCના ઈતિહાસમાં અત્યાર સુધી 41 મેચ રમીને 75 ઈનિંગમાં બોલિંગ કરી છે. જાડેજાએ 26.45 ની એવરેજથી 132 વિકેટ લીધી છે. જાડેજાએ WTCમાં અત્યાર સુધી કુલ 6 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

5/6Axar Patel

આ લિસ્ટમાં અક્ષર પટેલનું નામ પણ સામેલ છે. અક્ષરે WTCમાં અત્યાર સુધીમાં 14 મેચ રમી છે જેમાં તેને 27 ઈનિંગમાં બોલિંગ કરવાની તક મળી છે. અક્ષરે 19.34 ની એવરેજથી 96 વિકેટ લીધી છે. અક્ષરે 5 વખત ઈનિંગમાં પાંચ વિકેટ લેવામાં પણ સફળતા મેળવી છે.

6/6Mohammed Siraj (3)

આ લિસ્ટમાં મોહમ્મદ સિરાજ પાંચમા ક્રમે છે, જેમાં તેને WTC માં 38 ટેસ્ટ મેચ રમીને 70 ઈનિંગમાં બોલિંગ કરી છે અને 30.71 ની એવરેજથી 108 વિકેટ લીધી છે. સિરાજે આ સમયગાળા દરમિયાન 4 વખત એક ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે.

Gallery Ads