રાજકોટમાં રોહિત શર્માની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. બીજી વનડેમાં ફરી એક વખત રોહિત શર્માની પાસે ઈતિહાસ રચવાની તક છે. સીરિઝ માં 1-0ની લીડ મેળવી લીધી છે

IND vs NZ 2nd ODI

1/7Rohit Sharma records

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની આજે બીજી વનડે મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. શુભમન ગિલના કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પહેલી વન-ડે 4 વિકેટથી જીતીને સીરિઝ માં 1-0ની લીડ મેળવી લીધી છે

2/7ROHIT SHARMA

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. બીજી વનડેમાં ફરી એક વખત રોહિત શર્માની પાસે ઈતિહાસ રચવાની તક છે.

3/7IND VS NZ

રોહિત શર્મા પહેલી વનડેમાં 26 રન બનાવી આઉટ થયો હતો.પોતાની ઈનિગ્સમાં 2 સિક્સ ફટકારી હતી.2 સિક્સ ફટકારી રોહિત શર્મા વનડેમાં ઓપનર તરીકે સૌથી વધારે સિક્સ ફટકાવનાર બેટ્સમેન બની ગયો છે. હવે રાજકોટમાં વનડેમાં પણ હિટમેન પાસે ઈતિહાસ રચવાની તક છે.

4/7rajkot

આવું કરનાર દુનિયાનો એકમાત્ર બેટસમેન બની જશેરોહિત શર્મા જો 3 સિક્સ ફટકારે છે. તો તેના નામે ઈન્ટરનેશનલ મેચમાં SENA ટીમ વિરુદ્ધ સૌથી વધારે સિક્સ ફટકાવવાનો રેકોર્ડ નોંધાશે.

5/7Rohit Sharma records

રોહિત આવું કરતા જ દુનિયાનો એક માત્ર બેટ્સમેન બની જશે. રોહિત શર્મા ઓપનર તરીકે 16000 રન પુરા કરવાથી માત્ર 41 રન પાછળ છે.

6/7ROHIT SHARMA

રોહિત શર્મા જો બીજી વનડેમાં સદી ફટકાવવામાં સફળ રહે છે. તો તેના નામે ભારતીય ઓપનર તરીકે સૌથી વધારે સદીનો રેકોર્ડ બની જશે.

7/7IND vs NZ, 2nd ODI

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચ આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. આજે મકરસંક્રાતિનો તહેવાર પણ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે.

Gallery Ads