20 જૂનથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ રહી છે. આ સિરીઝની પહેલી મેચ હેડિંગ્લે લીડ્સમાં રમાશે. બંને દેશો વચ્ચે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં રોમાંચક મેચ જોવા મળી રહી છે. આ વખતે ટેસ્ટ ટીમની કમાન યુવા ક્રિકેટર શુભમન ગિલના હાથમાં છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 કેપ્ટન કોણ છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ ક્રિકેટરનું નામ પણ સામેલ છે.





