[[$ad]]
[[$googlead]]
શું તમે જાણો છો કે ગ્રીનલેન્ડનો લગભગ 80 ટકા ભાગ બરફથી ઢંકાયેલો છે, એટલે કે ત્યાં સૌથી વધુ બરફ જ બરફ છે અને ગ્રીનરી ઓછી છે. 900 એડીની આસપાસ એક વાઇકિંગ નેતા એરિક ધ રેડેને આઇસલેન્ડ પરથી કાઢી મૂક્યા હતા.ગ્રીન લેન્ડ પહોંચ્યો ત્યારે લોકોને લોભાવવા માટે આને ઠંડી અને બરફીલી જગ્યાનુ નામ ગ્રીનલેન્ડ રાખ્યું જેથી લોકો એ વિચારે કે આ જગ્યા હરી ભરી હશે.






