હરિયાણાના ગુરુગ્રામમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

હરિયાણાના ગુરુગ્રામમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

યોગા ફોર હેલ્ધી એજિંગ

1/7shilapa

આ પ્રસંગે જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ યોગાભ્યાસ કર્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

2/7Yoga For Healthy Ageing

શિલ્પા શેટ્ટીએ યોગના વિવિધ આસનોનું પ્રદર્શન કર્યું, તેમણે નિયમિત યોગને સ્વસ્થ જીવનની ચાવી ગણાવી

3/7Yoga Day

યોગ દિવસ નિમિત્તે આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

4/7Shilpa Shetty

આ વર્ષે યોગ દિવસની થીમ "યોગા ફોર હેલ્ધી એજિંગ" રાખવામાં આવી છે. સમગ્ર દેશમાં યોગ દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે.

5/7International Day of Yoga

આ થીમનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય જાળવવાનો છે. યોગ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ માનવામાં આવે છે.

6/7Haryana

યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિષ્ણાતોએ દૈનિક જીવનમાં યોગ અપનાવવાની સલાહ આપી.

7/7Gurugram

કાર્યક્રમમાં બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યોગ દ્વારા તણાવ ઘટાડવા અને માનસિક શાંતિ મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો.

Gallery Ads