ફ્રાન્સમાં આ વખતે જી7 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ સભ્ય દેશ અને આમંત્રિત દેશોના વડાઓ આ બેઠકમાં સામેલ થવા માટે આવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પણ બેઠક કરી અને બંને દેશોએ એકબીજાને તમામ સહયોગ આપવા માટે પણ ચર્ચાઓ કરી.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જી7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના એવિયન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ચર્ચા પણ કરી.

જી7 સમિટ દરમિયાન ઈટાલી અને કેનેડાના વડાપ્રધાને પણ મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે મોટી ડિલ કરવા અંગે પણ ચર્ચા કરી.

આ સાથે જ જી7 સમિટના સભ્ય દેશોના વડાઓએ એક રાઉન્ડ ટેબલ મિટિંગનું પણ આયોજન કર્યું અને ભવિષ્યની યોજનાઓ માટે મોટી ચર્ચા-વિચારણાઓ કરી.

ફ્રાન્સના એવિયન-લે-બામાં જી7 શિખર સંમેલન યોજાયું છે. આ સમિટ દરમિયાન જી7 દેશ સહિત દુનિયાના બાકી દિગ્ગજ નેતાઓએ એક સાથે આવીને ફેમિલી ફોટો પણ પડાવ્યો છે.