PM મોદી ભૂટાનની રાજધાની થિમ્ફુ જવા રવાના થયા

દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ભૂટાનની રાજધાની થિમ્ફુ માટે રવાના થયા. તેઓ 11–12 નવેમ્બર 2025 દરમિયાન ભૂટાનના રાજકીય પ્રવાસે રહેશે.

2 દિવસના ભૂટાનના રાજકીય પ્રવાસે

1/7Thimphu

ભારત-ભૂટાન વચ્ચેની દીર્ઘકાળથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

2/7Prime Minister Narendra Modi

પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ભૂટાનના રાજા, વડા પ્રધાન અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરશે.

3/7Bhutan

દ્વિપક્ષીય વાર્તાલાપમાં આર્થિક સહકાર, કનેક્ટિવિટી, ઊર્જા ભાગીદારી અને યુવા વિનિમય જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

4/7the Global Peace Prayer Festival

બંને દેશો વચ્ચેની હાઇડ્રો-પાવર ભાગીદારી પહેલેથી જ મજબૂત સ્તંભ રહી છે, જેને વધુ વિસ્તૃત કરવાની દિશામાં વાતચીત થઈ શકે છે.

5/7Royal Government

આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહેશે પ્રધાનમંત્રી મોદીની ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં ભાગીદારી, જેનું આયોજન ભૂટાન સરકાર કરી રહી છે.

6/7State visit to Bhutan

આ વૈશ્વિક શાંતિ અને સૌહાર્દનું મહોત્સવ છે, જેમાં વિવિધ દેશોના આધ્યાત્મિક નેતાઓ, નીતિ નિર્માતાઓ અને યુવાનો એક જ મંચ પર ભેગા થાય છે.

7/7Global Peace Prayer Festival organised

પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં વૈશ્વિક શાંતિ, સહઅસ્તિત્વ અને માનવ એકતા અંગે પોતાના વિચારો રજૂ કરશે.

Gallery Ads