સામાન્ય રીતેવિદેશ પ્રવાસ દરમિયાન મોટા દિગ્ગજો તથા મહેમાનોને આપણે કાચની પ્લેટ કે પછી ગોલ્ડન કે સિલ્વરના પ્લેટમાં ભોજન પિરસતા જોઇએ છીએ. એન્ટિક પ્લેટ્સમાં સર્વ કરતા જોઇએ છીએ. પીએમ મોદીએ ઘણા વિદેશ પ્રવાસ કર્યા. જ્યાં તેઓને એકદમ રોયલ ડિનર કે લંચ પીરસવામાં આવે છે. પરંતુ પીએમ મોદી હાલમાં ત્રિનિદાદ અનેટોબૈગોની મુલાકાત દરમિયાન પત્તા પર જમતા જોવા મળ્યા.





