ઈરાનની રાજધાની તેહરાનમાં લોકો હાલ ડરના માહોલમાં જીવી રહ્યા છે. ઈરાન દ્વારા ઈઝરાયલ પર સતત ડ્રોન હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જેના વળતા પ્રહારમાં ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. રસ્તા પર ગાડીઓની લાંબી લાઈનો લાગી છે. દરેક વ્યક્તિ શહેર છોડીને સુરક્ષિત જગ્યા શોધી રહ્યું છે. ઈરાનમાં તબાહી અને ડરનો માહોલ છે. જુઓ, આ તબાહીના દશ્યો





