નુસરત ભરૂચાના દેશી લુકે મચાવી ધૂમ, ફેન્સ થયા ફિદા

નુસરત ભરૂચા બોલીવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. તેને પોતાની એક્ટિંગથી તેના ફેન્સને એટલા દિવાના બનાવી દીધા છે કે લોકો તેના વખાણ કરતા થાકતા નથી. હાલમાં જ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. આ લેટેસ્ટ ફોટોઝ દરમિયાન નુસરત ભરૂચાએ બ્લેક કલરની સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ કિલર અને સ્ટનિંગ લુકમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ નુસરત ભરૂચાએ કાનમાં બુટ્ટી, આંખોમાં કાજલ અને ગ્લેમ મેકઅપ લુક પહેરીને પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

નુસરત ભરૂચાનો દેશી લુક

1/8Nushrratt Bharuccha

2/8Nushrratt Bharuccha

3/8Nushrratt Bharuccha

4/8Nushrratt Bharuccha

5/8Nushrratt Bharuccha

6/8Nushrratt Bharuccha

7/8Nushrratt Bharuccha

8/8Nushrratt Bharuccha

Gallery Ads