પરિણીતી-રાઘવના રિસેપ્શનની UNSEEN તસવીરો થઇ વાયરલ



[[$ad]]
[[$googlead]]

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યાં હતાં. આવી સ્થિતિમાં હવે તેમના રિસેપ્શનની તસવીરો સામે આવી છે. ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના રિસેપ્શનનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. 

[[$alsoread]]
  • Follow us on:

પરિણીતી-રાઘવની તસવીરો વાયરલ થઇ

1/5p4

2/5p3

3/5p2

4/5p1

5/5p

Gallery Ads