રાઘવ-પરિણીતીના રિસેપ્શનની તસવીરો થઈ વાયરલ, સિંદુર, ચૂડામાં એક્ટ્રેસ લાગી સુંદર

પરિણીતી ચાપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થયા હતા. લગ્ન પહેલા રિસેપ્શનની તસવીરો સામે આવી રહી છે. ફોટામાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ફોટામાં પરિણીતી ચોપરા ગુલાબી સાડીમાં જોવા મળી રહી છે. તેણીએ ડાયમંડ નેકલેસ સાથે તેના દેખાવને પૂરો કર્યો છે. રાઘવની વાત કરીએ તો તે બ્લેક આઉટફિટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. આ સાથે લગ્નમાં કપલના કેટલાક ખાસ સંબંધીઓ અને પરિવારજનો હાજર રહ્યા હતા.


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

આવો હતો રાઘનીતિના રિસેપ્શનનો લૂક

1/6photo_2023-09-25_10-55-14

2/6photo_2023-09-25_10-55-12

3/6photo_2023-09-25_10-55-09

4/6photo_2023-09-25_10-55-06

5/6photo_2023-09-25_10-55-04

6/6photo_2023-09-25_10-55-01

Gallery Ads