પરિણીતી-રાઘવ લગ્ન માટે ઉદયપુર એરપોર્ટ પહોંચ્યા, લાલ જમ્પસૂટમાં અભિનેત્રી લાગી બેહદ સુંદર

AAP નેતા રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે, ફેન્સ પણ આ કપલના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવ આવતીકાલે એટલે કે 23 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરમાં પરંપરાગત રીતે સાત ફેરા લેશે. તાજેતરમાં, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એરપોર્ટ પર સ્પોટ થયા હતા, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન માટે ઉદયપુર એરપોર્ટ પહોંચી ગયા છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં, રાઘવ અને પરિણીતી ચોપડા પાપારાઝીના કેમેરામાં જોતા શરમાતા અને હસતા જોવા મળે છે. ફોટામાં તમે જોઈ શકો છો કે પરિણીતી ચોપરા ઉદયપુર એરપોર્ટ પર લાલ રંગનો જમ્પસૂટ પહેરેલી જોવા મળી હતી. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી હતી. જોકે ચાહકોને તેનો પ્રી-બ્રાઈડલ લૂક પણ પસંદ આવ્યો હતો .રાઘવ ચઢ્ઢા પણ બ્લેક સ્વેટશર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા જોવા મળ્યા હતા. તેના આ લુકએ તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.જુઓ તેના સુંદર ફોટા..


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

પરિણીતી-રાઘવના લગ્ન

1/6Parineeti

2/6

3/6Parineeti

4/6Parineeti

5/6Parineeti

6/6Parineeti

Gallery Ads