શિલ્પા શેટ્ટીની ગ્લેમરસ સ્ટાઈલથી લોકો થયા દિવાના...જુઓ તસવીરો

શિલ્પા શેટ્ટી સુંદરતા અને ફિટનેસમાં બોલિવૂડની યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. શિલ્પા શેટ્ટી તેના સ્લિમ ફિગર અને ફિટનેસને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. ફરી એકવાર શિલ્પા શેટ્ટીએ પિંક અને ડાર્ક ગ્રીન સાડીમાં અદભૂત દેખાઈ હતી. તેની અદભૂત અને ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પર પોતાની ખૂબ જ ગ્લેમરસ તસવીર અપલોડ કરી છે જેને જોઈને ચાહકો તેના દિવાના બન્યા છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

શિલ્પા શેટ્ટીએ ધૂમ મચાવી

1/714E

2/714F

3/714D

4/714C

5/714B

6/714A

7/714.

Gallery Ads