કંગના રનૌતના શો લોકઅપથી ફરી એકવાર ચર્ચામાં આવેલી અભિનેત્રી પૂનમ પાંડેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની બોલ્ડ તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે. આ સાથે અભિનેત્રીએ લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. પૂનમ પાંડેએ તેની બોલ્ડનેસથી ચાહકોના દિલ પર રાજ કરે છે. જુઓ તેની આ વાયરલ તસવીરો... અભિનેત્રી પૂનમ પાંડેએ ડીપનેક ચોલી લહેંગામાં તેના અદભૂત પોઝ આપ્યા હતા, જે ચાહકોને ખૂબ જ પસંદ છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]





