ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ભારતીય પ્રતિનિધિમંડળના માનમાં પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં ભાગ લેવા માટે પંહોચ્યા. મહત્વનું છે કે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે દેશનું પ્રતિનિધિ મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા ખાતે છે. જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણીયા સાથે દેશના માત્ર બે સાંસોદોની પસંદગી કરવામાં આવી છે જેમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પોર્ટુગલમાં ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું. પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડીનરમાં બાદ બંને દેશોના સંબંધો સુદૃઢ કરવા પર ભાર મૂકાશે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]





