રાઘવ-પરણિતી પરિવારની હાજરીમાં લેશે સાત ફેરા, જુઓ કોણ-કોણ પધાર્યું

પરિણીતી ચોપરા અને રાધવ ચઢ્ઢાના લગ્નમાં હાજરી આપવા માટે શુક્રવારથી મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે. આજે શનિવારે કેટલાક મહેમાનો પણ આવ્યા છે, જેમાં રાઘવ ચઢ્ઢાના દાદા-દાદી અને મામાનો સમાવેશ થાય છે. ઉદયપુર પહોંચતા મહેમાનોના સ્વાગતની પ્રક્રિયા ચાલુ છે. આજે થોડા કલાકોમાં પરિણીતી-રાઘવ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. જુઓ, લગ્નમાં આવેલા મહેમાનોની ઝલક....


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

મહેમાનોની ઝલક

1/6Raghav-Parineeti

2/6Raghav-Parineeti

3/6Raghav-Parineeti

4/6Raghav-Parineeti

5/6Raghav-Parineeti

6/6Raghav-Parineeti

Gallery Ads