રાશા થડાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. રાશા થડાનીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં રાશા થડાની બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. રાશા થડાની બ્લેક બોડીકોન ડ્રેસમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રાશા થડાનીએ બ્લેક બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ આપ્યા છે. રાશાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને ન્યૂડ મેકઅપથી તેનો આકર્ષક લુક કમ્પલીટ કર્યો છે. એક્ટ્રેસની સ્માઈલે ફેન્સનું દિલ જીતી લીધું છે. રાશા થડાનીના ફોટા પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. રાશા થડાનીના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]








