રશ્મિકા મંદાનાને ફેન્સે પ્રેમથી નેશનલ ક્રશ તરીકે નામ આપ્યું છે ત્યારે હવે અભિનેત્રીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને ફેન્સનું દિલ જીત્યું છે. જેમાં તેણી તેના સુંદર સ્મિતથી નેટીઝન્સને મંત્રમુગ્ધ કરતી જોઈ શકાય છે. અભિનેત્રી ઘણીવાર તેના ફેશનેબલ દેખાવથી ઈન્ટનેટ પર તબાહી મચાવી છે. રશ્મિકાની લેટેસ્ટ પોસ્ટ વિશે વાત કરીએ તો, રશ્મિકા મંદાનાએ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોઝ શેર કર્યા છે જેમાં એકદમ ક્યૂટ લાગી રહી છે અને સુંદર ફોટોઝ શેર કર્યા છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]






