Rekhaના સ્ટાઈલિશ લુકે જીત્યું ફેન્સનું દિલ, તસવીરો થઈ વાયરલ

ઈન્ડસ્ટ્રીના ફેમસ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રેખાની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં એક્ટ્રેસ ઘણા વર્ષો પછી ઉમરાવ તરીકે જોવા મળી હતી. આ તસવીરોમાં, રેખા પિંક લહેંગામાં ખૂબ જ સુંદર રીતે કેમેરા સામે પોઝ આપી રહી છે. રેખાએ માથા પર પટ્ટી, નાકની નથ, હેવી સેટ, સેટલ્ડ મેકઅપ અને વાળમાં લાંબી વેણી સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો. રેખા તેના પ્રખ્યાત ગીત 'ઈન આંખો કી મસ્તી' ના સ્ટેપ્સ પણ કરતી જોવા મળી હતી. તેના ડાન્સ મૂવ્સથી ફેન્સનું દિલ જીતી લીધું છે. રેખાના હાથમાં આ બંગડીઓ અને પગમાં ભારે પાયલ એક્ટ્રેસના લુકની સુંદરતામાં વધારો કરી રહી છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]
  • Follow us on:

રેખાનો સ્ટાઈલિશ લુક

1/7Rekha

2/7Rekha

3/7Rekha

4/7Rekha

5/7Rekha

6/7Rekha

7/7Rekha

Gallery Ads