ક્રિકેટર રિષભ પંતની ગર્લફ્રેન્ડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર- Pics


[[$ad]]
[[$googlead]]

ક્રિકેટર રિષભ પંત છેલ્લા ઘણા સમયથી ઉર્વશી રૌતેલાને લઇને ચર્ચામાં હતો. પરંતુ રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઇશા નેગી બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. પોતાની અદ્દભુત ડ્રેસિંગ સેન્સથી બોલિવૂડની અનેક અભિનેત્રીઓ અને મોડલ્સને હરાવી ચૂકેલી ઈશા નેગી ઉત્તરાખંડની રહેવાસી છે. ઈશા વ્યવસાયે ઈન્ટીરીયર ડેકોર ડીઝાઈનર છે. તે નોઈડા સ્થિત એમિટી યુનિવર્સિટીની વિદ્યાર્થી રહી છે અને તેણે જીસસ એન્ડ મેરી કોલેજ, દિલ્હીમાં અભ્યાસ કર્યો છે.
  • Follow us on:

ઇશા નેગીની Unseen તસવીરો

1/8i8

2/8i7

3/8i6

4/8i5

5/8i4

6/8i3

7/8i2

8/8i1

Gallery Ads