રૂબીના દિલૈક ભારતીય પોશાકમાં થઈ સજ્જ, અભિનેત્રીની સુંદરતાએ જીત્યા દિલ


[[$ad]]
[[$googlead]]
રૂબીના દિલૈક નાના પડદાની જાણીતી અભિનેત્રી છે. તેણે ઘણી સિરિયલોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હાલમાં અભિનેત્રી માતા બન્યાનો આનંદ માણી રહી છે. અભિનેત્રી ટૂંક સમયમાં પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ત્યારે હવે રૂબીના દિલૈકે ડાર્ક ગ્રીન પંજાબી શૂટમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે એકદમ ખુલ્લા આકાશમાં ઉડતી હોય એવા પોઝ આપી રહી છે. અભિનેત્રીનો આ લુક ફેન્સને પસંદ આવ્યો છે અને લોકો તેની તસવીરો પર વિવિધ કમેન્ટ કરી રહ્યા છે.

  • Follow us on:

રૂબીના દિલૈક લાગી સુંદર

1/75

2/75f

3/75e

4/75d

5/75c

6/75b

7/75A

Gallery Ads