રૂબિનાએ કરાવ્યું વધુ એક મેટરનિટી ફોટોશુટ, સફેદ આઉટફિટમાં લાગી અપ્સરા



[[$ad]]
[[$googlead]]

'બિગ બોસ સીઝન 14'ની વિજેતા અને પ્રખ્યાત ટીવી અભિનેત્રી માતા બનવા જઈ રહી છે. તે પોતાની પ્રેગ્નેન્સીના કારણે ઘણા સમયથી સમાચારોમાં છે. દરરોજ તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે અને ચાહકો પણ તેના પર પોતાનો પ્રેમ વરસાવે છે. હવે તેણે મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું છે, જેમાં તેની પ્રેગ્નન્સીની ચમક તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આમાં તે અભિનવ શુક્લા સાથે જોવા મળી રહી છે.

[[$alsoread]]
  • Follow us on:

રુબિનાનો બોલ્ડ અંદાજ વાયરલ

1/54

2/55

3/53

4/52

5/51

Gallery Ads