ભગવા રંગના કપડા, કિલર સ્માઈલ...સની લિયોને વિખેર્યો જલવો

બોલિવૂડમાં 'બેબી ડોલ' માટે પ્રખ્યાત અભિનેત્રી સની લિયોન આવનારા દિવસોમાં ચર્ચાનો વિષય બની રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સની લિયોને હાલમાં જ કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે જેમાં તે ઓરેન્જ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સની લિયોન ઈન્ડસ્ટ્રીમાં તેની અલગ સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી દર વખતે પોતાના લુકથી ચાહકોને ચોંકાવી દે છે. આ વખતે પણ તેની સ્ટાઈલ અને ફેશન બધાને પસંદ આવી છે. અભિનેત્રી સની લિયોન ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ દેખાઈ રહી છે તેની તસવીરો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. સાથે જ એક્ટ્રેસ સની લિયોન હાથમાં અને કાનમાં જ્વેલરી પહેરીને અદ્ભુત લાગી રહી છે.


Gallery Ads