સિંગર સનમ પુરીએ ગર્લફ્રેન્ડ સાથે નાગાલેન્ડમાં કર્યા લગ્ન, વાયરલ થયા ફોટો

સિંગર સનમ પુરી તેમના ગીતોથી હંમેશા ફેન્સનું દિલ જીતતા રહે છે. સનમ લાઈફમાં આગળ વધી રહ્યા છે અને તેઓએ લગ્ન કર્યા છે. લોન્ગ ટાઈમ ગર્લફેન્ડ જુચોબેની તુંગો સાથે તેઓએ લગ્ન કર્યા છે. કપલના લગ્ન નાગાલેન્ડમાં ક્રિશ્ચિયન રીતરિવાજ સાથે થયા છે. સનમના ફેન પેજ પર આ ફોટો વાયરલ થયા છે. સનમ અને જુચોબેનીના ચહેરા પર ઈવેન્ટ સમયે સ્માઈલ જોવા મળી હતી. લુકની વાત કરીએ તો સનમે બ્લેક સૂટ અને જુચોબેનીએ વ્હાઈટ ગાઉન પહેર્યું હતું. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ક્રિશ્ચિયન રીતરિવાજ સાથે કર્યા લગ્ન

1/621

2/627

3/626

4/625

5/624

6/623

Gallery Ads